આ યુવા એન્જિનિયરે બનાવ્યું કઇંક અનોખું હેલ્મેટ,જાણો ખાસિયતો…

આજે લોકો ઘણા નવી-નવી શોધખોળો કરી રહ્યા છે અને તે નવી શોધખોળો કઈક અનોખી જ હોય છે.એવા જ શોધખોળમાં જ બેંગલોરના સંદીપ નામના એક મેકેનિકલ એન્જિનિયરે કઈક અલગ જ શંશોધન કર્યું છે.ઉનાળામાં બાઇક ચલાવતા ગરમીના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,અને આ મુશ્કેલીઓને અનુભવતા તેને AC હેલ્મેટની શોધ કરી છે.અને આ AC હેલ્મેટ બાઇક ચલાવતી વખતે પહેરી શકો છો અને તમારું માથું ઠંડુ રાખી શકો છે.

સંદીપ દહીયા એક મેકેનિકલ એંજિનિયર છે અને તેઓ મલ્ટીનેશનલ કંપનીના ડાયરેક્ટર એંજિનિયર પણ છે. અને તેમણે યુજર ફ્રેંડલી વસ્તુઓ બનાવાનો બહું જ શોખ છે.એટલે તેમને AC હેલ્મેટ તૈયાર કર્યું છે.સંદીપે આ હેલ્મેટ તૈયાર કરવા માટે અનેક હેલ્મેટ મોડલ બનાવ્યા છે,પરંતુ 4 વર્ષ પછી તેમણે એક પરફેક્ટ મોડલ તૈયાર કર્યું છે. તેમણે આશરે સાડા ૪ વર્ષમાં ૮ જેવા મોડલ બનાવવાની મહેનત કરી છે, પછી તેમણે AC હેલ્મેટ બનાવામાં સફળતા હાથ લાગી છે.અને તેમને આ હેલ્મેટ નું નામ વાતાનુકૂલ રાખ્યું છે.

આ AC હેલ્મેટ બાઇકની બેટરીથી સપ્લાય DC પાવરથી ચાલે છે,અને આ AC ના ઠંડક માટે કોઈ પાવરની જરૂર નથી.સંદીપ આ હેલ્મેટ સાડા ૪ વર્ષની મહેનત પછી પણ તેઓએ ૧ મહિના સુધી તેમણે આ હેલ્મેટની ચકાસણી કરી છે.તેઓ ઓફિસથી ઘરે આવે અને ઘરે થી ઓફિસ જાય એવી રીતે તેમણે મહિના સુધી આ હેલ્મેટનું કામ કરતા હતા જે ચકાસણી મુજબ જાણવા મળ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: