વરસાદી સીઝન માં થતા શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક.
ઘરે બનાવવાની રીત:
(બે વ્યક્તિ માટે)
ચાર કપ પાણી
એક ચમચી હળદર
સ્વાદ અનુસાર નમક
છીણેલું આદુ (અંદાજે એક ઇંચ)
સાત મરી
સાત લવિંગ
સાત તુલસી પાન
ત્રણ પાન અજમા optional
પાંચ પાન ફુદીનો optional
બધુજ મિક્સ કરી ને ધીમા તાપે પાણી અડધું (૨ કપ) રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ સ્વાદ અનુસાર લીંબુ ઉમેરો.
અમૃત ઉકાળો તૈયાર છે.
√સવારે ખાલી પેટ લો.
√ચા બંધ કરો.
√દિવસ માં 3-4 વખત લઇ શકાય.
√બાળકો ને ખુબ લાભ થાય છે.
√ તાવ, શરદી, ખાંસી, એલર્જી, ગેસ, અપચો, વગેરે માં 100% લાભપ્રદ.
√એક વર્ષ ની આયુ ના બાળક ને એક ચમચી આપી શકાય. દિવસ માં ત્રણ કે ચાર વખત.
√પહેલા દિવસ થી જ ફાયદો થાય છે.
આ અમારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. અત્યારે સૂર્યનારાયણ ની ગેરહાજરી માં જરૂર પ્રયોગ કરો. બીજા ને ફોરવર્ડ કરવા વિનંતી.
મહેમાન ને ચા ની અવેજી માં અમૃત ઉકાળો આપો.
રોગ એલોપેથી દવા ને જાકારો આપો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.