મોત ને પણ ગળે લગાડી સામાજીક સૈનિક તરીકે સામાન્ય જીવન જીવતા પ્રકાશ કુમાર વેકરીયા

“ પ્રકાશ કુમાર વેકરીયા બાયોગ્રાફી ”

મોત ને પણ ગળે લગાડી સામાજીક સૈનિક તરીકે સામાન્ય જીવન જીવતા પ્રકાશ કુમાર વેકરીયા જેને લોકો સામાજીક સૈનિક પણ કહે છે તેમના સામાજીક જીવન વિશે બે શબ્દો જે તક્ષશીલા અગ્નિકાંડ પછી હજારો લોકો ને જાણવા મળ્યુ.

નામ : પ્રકાશકુમાર બાવચંદભાઇ વેકરીયા
માતા : લીલાબેન બાવચંદ ભાઇ વેકરીયા
પિતા : બાવચંદભાઇ વસ્તાભાઇ વેકરીયા
જન્મ: ૧૯૮૦.
રહેણાક : ૦૭,સાગર રો-હાઉસ , સીટીલાઇટ રોડ, ગોપિનાથ સો.સા ની પાછળ, મારુતિ ચોક,મોટાવરાછા સુરત ૩૯૪૧૦૧.
મુળ વતન : ધારેશ્વર , તા. રાજુલા , જિલ્લો. અમરેલી.
કર્મભુમિ : કર્ણભુમિ સુરત. ૧૯૮૮ થી
જ્ઞાતિ : લેઉવા પટેલ.
અભ્યાસ : ૧૨ પાસ( હરીયાળા ગુરુકુલ, ખેડા તથા M.N.J PATEL HIGH SCHOOL. સુરત).
F.Y.B.A fail (M.T.B કોલેજ સુરત).
વ્યવસાય : કંસ્ટ્રકશન, જમીન, ટેક્સટાઇલ,હેલ્થ પ્રોડક્ટ .
મો.નંબર : ૯૮૨૫૬૪૦૯૬૬.
શોખ : રાજકીય,સામાજીક સેવા,સાંસ્કૃતિક /ધાર્મિક પ્રવૃતિઓ, સ્વિમિંગ સ્ટંટ્સ, જોખમી સામાજીક સેવાઓ મા આગળ રહેવુ.

-: રાજકીય, સામાજીક જવાબદારી :-

સક્રીય કાર્યકર :- ભારતીય જનતા પાર્ટી
સામાજીક અગ્રણી : સુરત,મોટાવરાછા,ભરુચ
ટ્રસ્ટી શ્રી : સમસ્ત વેકરીયા પરિવાર (ગુજરાત)
સહ મંત્રી :- ભારતીય કિસાન સંઘ (સુરત જીલ્લો)
પ્રમુખ શ્રી :- સાગર રો- હાઉસ (મોટાવરાછા)
પ્રમુખ શ્રી :- પી.સી ગૃપ (નાના વરાછા તરણકુંડ સુરત.)
ઉપ પ્રમુખ શ્રી :- કિસાન વિકાસ સંઘ (ગુજ.)
આજીવન સભ્ય :- અકસ્માત નિવારણ કેન્દ્ર (સુરત)
ગુગલ : – લોકલ ગાઇડ (લેવલ 9*)
સોશ્યલ મિડીયા : -આગવુ સામાજીક સ્થાન
સન્માનિત : – ૫૦ સંસ્થાઓ, ટ્રસ્ટો, બલ્ડ બેંકો
એવોર્ડ :- પ્રથમ માટીની ગણેશ મુર્તિ મેટાવરાછા (સુરત),
એવોર્ડ :- વરાછા બેંક તક્ષશિલા વિશેષ સન્માન (સુરત)

સામાજીક સેવાઓ ની અમુક સુચીઓ :-

(1) 2005 સુરત, ગાયત્રી સો.સા માં પરમ સુખ એપાર્ટમેન્ટ મા ઉપર થી પડેલી અઢી વર્ષ ની દિકરી ને ૧૦ કી.મી દુર હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવ્યો હાલ દિકરી જીવીત.

(2) 2006 સુરત પુર ગ્રસ્ત જીવની જોખમે લોકો ની બચાવ કામગીરી
ગાયત્રી સો સા લંબેહનુમાન રોડ સુરત.
( ગાયત્રી દ્વારા લેખીત પ્રમાણ પત્ર થી સન્માનિત)

(3) 2007 સ્વીમિંગની શરુઆત (આકાર ક્લબ/ નાના વરાછા તરણ કુંડ મા આજ સુધી ચાલુ છે )

– 2007 મા મોટાવરાછા, સુરત સ્થાઇ થયા

2008/09 ના સ્વિમિંગ મહારથ થી 150 થી વધુ ને તરણ ની પ્રેરણા આપી 10 વર્ષ થી અવિરત પ્રેક્ટીસ તથા
પુર મા બચાવ કામગીરી વીશે માર્ગદર્શન હાલ માં પણ ચાલુ ….

(4) 2008/09 તાપી નદી માં કુદી નિલેશ નામના એક યુવાન ને જીવીત પરીવાર ને સોંપ્યો (નોંધ કા.પો.સ્ટે સુરત/નિલેશ રહે.જીવાપર જસદણ)

(5) 2009 માં તાપી નદી માં ફરી કુદી એક બેન નો જીવ બચાવી પરીવાર ને સોંપી કોઇ પો.કેસ નહી. (હોસ્પિ.નોંધ /બેહેન રહે. નાના વરાછા )

(6) જલ દર્શન નાના વરાછા મા એક ભાઇ ને ફાયર જવાનો સાથે રહી નદી માથી જીવીત કાઢ્યા બાદ મા મૃત્યુ.(ફાયર ચિફ રાજપુત / નોંધ કા.પો.સ્ટે)

(7) 15 ઓગસ્ટ 2013 અપંગ સેવા ટ્રસ્ટ સાથે રહી નાના વરાછા તરણ કુંડ મા સમસ્ત ગુજરાત હેન્ડીકેપ્ટ અને નોર્મલ તરવૈયાઓ ને પ્રોત્સાહન મળે તે હેતુ માટે તરણ સ્પર્ધા નુ આયોજન અને વિજેતાઓ ને એવોર્ડ અર્પણ (ટ્રસ્ટ તરફ થી લેખીત પ્રમાણ પત્ર થી સન્માનીત) નાના વરાછા તરણ કુંડ મા નોંધ

(8) 2015 / 25jun બગસરામાં ભિષણ પુર મા સ્વા. મંદિર મોટાવરાછા તરફ થી જઇ બચાવ કામગીરી તથા ગામે ગામ કીટ વીતરણ. (બગસરા થી લેખીત સન્માનપત્ર પ્રાપ્ત)

(9) વાલીયા જેવા ભયંકર તાલુકા માં ૫૦૦ ખેડુતો સાથે રહી થતી તકલીફો સામે કાયદેસર લડત તથા હેરાનગતી નો સામનો, પરિણામ કેટલાય આરોપી ને પાસા જેવી સજાઓ પછી આજ સુધી શાંતી (કિસાન વિકાસ સંઘ ગુજ. લેખીત સન્માન પત્ર પ્રાપ્ત)

(10) 2016 ગુજરાત ખાતે ડુપ્લીકેટ IPS પકડવા તથા સજા અપાવવા મા ગુજરાત પોલીસ ને બહોળી મદદગારી( નોંઘ અમરોલી પી.આઇ એચ.પુરાણી,બી એસ મોરી કાપોદ્રા, સોનારા સાહેબ મહીધર પુરા, વગેરે, એસીપી વીજી પટેલ)

(11) 2015/16 ગુજરાત માં ખેડુતો ના હીત હેતુ વાલિયા/નેત્રંગ/ઝઘડીયા માં કિસાન સંરક્ષણ સંઘ (સુચિત)ની સ્થાપના.

(12) 2016 પાટીદાર આંદોલન મા સવજીકોરાટ બ્રીજ પર લાઇટ પોલ ને થતા તોડફોડ મા ૨૦૦ માણસો ના ટોળા સામે એકલા જઇ સરકારી મિલ્કત ની બચાવ કામગીરી.
( pi પુરાણી સાહેબ અમરોલી પો. સ્ટે)

(13) 2016 મોટાવરાછા(જળ માટે જંગ) મા તમામ સો.સા એક કરી કોર્પો. પાણી બાબતે જળ માટે જંગ ની શરુઆત જે મુદ્દાને સો.સા પ્રમુખો સાથે રહી મ્યુ.કમિશ્નર થી માંડી વડાપ્રધાનશ્રી સુધી પહોચાડ્યો 5000જેટલા આવેદન પત્રો કચેરી માં, પરિણામ ની રાહ લડત ચાલુ.

(14) 2017 વિસ્તાર ના સામાજીક કાર્યો ને વેગ આપવા અવીરત દોડ પરિણામ ૫૦ જેટલી સો.સા મા એકતા .

(15) 2017 કિસાન વિકાસ સંઘ ગુજ. ના ઉપ પ્રમુખ પદે નિયુક્ત.
2018/19 ભારતીય કિસાન સંઘ મા સહમંત્રી પદે નિયુકત.

(16) 2019 , 24 મે. તક્ષશીલા અગ્નિકાંડ મા દિકરીઓ મા બચાવ કાર્ય માટે જીવ કે પરિવાર ની પરવાહ કર્યા વગર સળગતા તક્ષશીલા ના ચોથા માળે થી ૧૭ જેટલા મૃત બાળકો નીચે લાવી એમ્બ્યુલંસ / હોસ્પિટલ સુધી પહોચાડ્યા (50 જેટલી સંસ્થાઓ ના લેખીત સન્માન પત્રો થી સન્માનિત અને એવોર્ડ)

Leave a Reply

%d bloggers like this: