કોઈ દિવસ પ્લાસ્ટીક મા ગરમા ગરમ ખાવાનું ખાવું કે પીવું ન જોઈએ, જાણો શા કારણે ???

એક માણસ ને કેન્સર થયું -ખબર પડી ત્યારે તે છેલ્લા સ્ટેજમા હતુ.

આ માણસ ની ઉમર હતી 36 વરસ!!

કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા,  સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહીં,

રોજ કામ કરે અને તંદુરસ્ત શરીર.

નખમાં પણ રોગ નહી.

ત્રણ ચાર દિવસ થી પેટ માં દુઃખતુ હતુ ને ડોકટર પાસે દવા લીધી પણ દુઃખાવો મટતો ન હતો એટલે ડોક્ટરે મોટા ડોકટર ને બતાવવા કહ્યુ.

મોટા ડોક્ટરે રિપોર્ટ કઢાવ્યા ત્યારે ખબર પડી કે આંતરડા માં કેન્સર છે.

ઘણી પીડા સાથે કીમો લીધા.

પારાવાર દુઃખાવેા.

સારવાર માટે થઈ ઘર- મિલકત વેચવું પડયુ, એટલો ખર્ચો થયો

પણ છેવટે મરણ આવ્યુ.

ડોકટરો એ કહયુ તમે આમની બોડી ને અગ્ની સંસ્કાર ન કરો અને હોસ્પીટલ ને આપો

જેથી અમે જાણી શકીએ કે આ ભાઈ ને કેન્સર થવાનું કારણ શું ?

ઘર ના બધા ભેગા થઈ ને મીંટીગ કરી ને બોડી હોસ્પીટલ ને આપવાનુ નકકી કર્યુ.

બોડી ઉપર રીસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટીક માં ગરમ  ખાવાનું રાખવા થી ખરાબ કેમીકલ જમવામાં ભળી જવાથી આ ભાઈ ને કેન્સર થયુ હતુ.

આ રીપોર્ટ ડોકટરો એ તેમના ઘરવાળાને બોલાવી ને બતાવવમાં આવ્યો અને તેમને આ ભાઈ ના ખાવા પીવા ની ટેવ વિશે પુછવા મા આવ્યુ

ત્યારે તેમણે કહયુ કે તેને ચા ની આદત હતી

અને દિવસમા ચાર-પાંચ વાર ચા પીતા હતા.

તપાસ કરતા ખબર પડી તે જે દુકાન મા કામ કરતો ત્યા પ્લાસ્ટીક ના કપ મા ચા આવતી.

ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટીક ના કપ મા ચા પીતા સર્વે સ્ટાફ નો મેડીકલ ટેસ્ટ કરાવ્યાે તો બીજા બે જણ માં

કેન્સરન ની અસર જણાઈ, તરત તેમને સારવાર લેવા માટે કહેવામાં આવ્યુ.

તમને થશે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે?!

સરકાર આપણ ને પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા સમજાવે છે પણ આપણે કયા સમજીએ છીએ!!

હુ પોતે પણ કહુ છુ,આપણામાથી ઘણા પોતે તો પ્લાસ્ટીક માં ચા પીવે છે અને બીજા મિત્રોને પણ પીવડાવે છે, અને અજાણતા કેન્સરને નોતરે છે,,

કોઈ દિવસ પ્લાસ્ટીક મા ગરમા ગરમ ખાવાનું ખાવું કે પીવું ન જોઈએ…..

આ વાત સંતોષીમા, શીતળામા કે દશામાની નથી કે આ વાત પાંચ કે દસ વ્યક્તિને મોકલોતો તુરંત ફાયદો થાય ને ન મોકલો તો નુકસાન થાય,આ વાત હકીકત અને સાચી છે તેથી લોકોની જાગૃતિ માટે આ મેસેજ ને આગળ FORWARD કરવા વિનંતી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: