ડ્રાઈવિંગ લાઇસન્સ ની મુદતમાં થયા ફેરફારો – જાણો વિગત વાર

કેન્‍દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા મોટર વ્‍હીકલ એક્‍ટ અંતર્ગત હવે પછી કોઈપણ ડ્રાઇવિંગ લાયસન્‍સ ધારક તેના ડ્રાઈવીંગ લાયસન્‍સની મુદત પૂરી થયેથી એક વર્ષની અવધિમાં ડ્રાઇવિંગ લાઇસન્‍સ રિન્‍યુ નહીં કરાવે તો લાયસન્‍સ રદ થઇ જશે.

અત્‍યાર સુધી મુદત પૂરી થયા પછી રિન્‍યુઅલ માટે ની અવધી પાંચ વર્ષ સુધીની હતી નવા નિયમ મુજબ હવે આમાં એક વર્ષની કરાઈ છે. લાયસન્સ ઇસ્‍યુ થવાથી ૨૦ વર્ષ અથવા ૪૦ વર્ષની ઉંમરે બે માંથી જે પહેલા આવે તે મુજબ કરવું પડશે આમ લાયસન્‍સની મુદ્‌ત પણ દસ વર્ષ ઘટાડી દેવાયા છે જેનો અમલ તાકીદે શરૂ કરવામાં તમામ આરટીઓ ને સૂચના આપી દેવાઇ છે વાહન સોફ્‌ટવેરમાં નિયમ અનુસાર ફેરફાર કરવાનું શરૂ કરી દેવાયું છે .

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: