લાખો ભક્તો એ કાગવડ માં ખોડલ ના શરણે શીશ ઝુકાવ્યા.

કાગવડ – લેઉવા પટેલ સમાજ  નું આસ્થા નું પ્રતિક સમાન  ખોડલધામ અને ત્યાં માત્ર લેઉવા પટેલ જ નહિ પરંતુ બારે વર્ણ  માં ના નિજ મંદિરે શીશ ઝૂકવા આવે છે ત્યારે શ્રાવણ માસ માં લાખો માય ભક્તો એ માં ના દર્શન કરી ધન્યતા અનુભવી.

જે પણ લોકો આ કાગવડ માં ખોડલ ના મંદિરે આવે એ મંદિર ની સ્વચ્છતા જોઈ અવાચક થઇ જાય છે. ત્યાનું શક્તિવન પ્રકૃતિ નો અહલાદક અનુભૂતિ કરાવે છે તો વળી ત્યાં ચાલતા યજ્ઞ લોકો ના દુખો ને હારી ને શાંતિ ની અનુભૂતિ કરાવે છે.

માત્ર ગુજરાત ના જ નહિ પરંતુ ગુજરાત બહાર અને ભારત બહાર ના લોકો પણ સૌરાષ્ટ્ર ની મુલાકાતે હોઈ તો ખોડલધામ ના દર્શન કરી ને જીવન ની ધન્યતા અનુભવતા હોઈ છે ત્યારે વેકેશન માં લાખો ભક્તો એ માં ના દર્શન નો લાહવો લીધો હતો .

મંદિરે દરોરજ માતાજી ના વાઘા અને ધજા ચડાવવા નું પણ એક અનેરું મહત્વ હોઈ છે એવું ભક્તો માની રહ્યા છે.

પોસ્ટ બાય : હાર્દિક સોરઠિયા (મો. 9033507931)

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: